ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

બાલાજી વિશ્વનાથ
તાનાજી
ગુરુ રામદાસ
રાઘોબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ?

ચેન્નાઈ
અમદાવાદ
હૈદરાબાદ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

શ્યામજી કૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

સંપ્રતિ
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ગોવિંદ વલ્લભ પંત
લોર્ડ માઉન્ટ બેટન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP