ભારતનો ઈતિહાસ (History of India)
સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે...

સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે
ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે
આપેલ પૈકી એક પણ નહીં
સિમલા એક પર્યટન સ્થળ તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

વિનોબા ભાવેએ
દાદાભાઈ નવરોજીએ
ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ચરક અને સુશ્રુત
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

જતીન
સુખદેવ
લાલા લજપતરાય
નેતાજી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP