ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

એકુવેરિન - જાપાન
હેન્ડ-ઈન-હેન્ડ - ચીન
નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા
મિત્ર શક્તિ - શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

ડબલ્યુ. સી. બેનર્જી
મહાત્મા ગાંધી
એ. ઓ. હ્યુમ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ?

દર્શનાબેન મહેતા
હંસાબેન મહેતા
પુષ્પાબેન મહેતા
રાજલબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
શાહજહાંનામા : ઈનાયત ખાન
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP