ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? દમણ દીવ ગોવા કરાઈકલ દમણ દીવ ગોવા કરાઈકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા રાજેન્દ્ર ચોલા રાજરાજા ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ઉજ્જૈન પાટલીપુત્ર તક્ષશિલા શલાતુર ઉજ્જૈન પાટલીપુત્ર તક્ષશિલા શલાતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 35 ટકા 25 ટકા 30 ટકા 20 ટકા 35 ટકા 25 ટકા 30 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વેઈટિંગ ફોર અ વિઝા વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વેઈટિંગ ફોર અ વિઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP