ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - ડચ
મુગલ - મરાઠા
અંગ્રેજ - મરાઠા
અંગ્રેજ - ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

સ્વતંત્ર પાર્ટી
સોશ્યાલીસ્ટ પાર્ટી
કોંગ્રેસ
જનસંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

રણછોડરાય દયારામ
લાભશંકર સાધુરામ
એકેય નહીં
મૂળશંકર દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP