ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? આખ્યાન ભજન છપ્પા ચાબખા આખ્યાન ભજન છપ્પા ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. લખાણ વાયુ ડોક વિષ લખાણ વાયુ ડોક વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક વદન સુધાકરને રહુ નિહાળી ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક વદન સુધાકરને રહુ નિહાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. વાદળ આકાશ વરસાદ ધુમ્મસ વાદળ આકાશ વરસાદ ધુમ્મસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંવેગિક સ્થતપ્રજ્ઞ સ્પૃશહણીય આવેગિક સંવેગિક સ્થતપ્રજ્ઞ સ્પૃશહણીય આવેગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP