ભારતનો ઈતિહાસ (History of India)
નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

શાતવાહન
ચાલુક્ય
મૈત્રક
રાષ્ટ્રકૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંબિસાર
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP