ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

બેલગાંવ, 1924
લખનઉ, 1996
લાહોર, 1929
કલકત્તા, 1917

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ભોળાનાથ દિવેટીયા
રાજા રામમોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

બલ્બન
અલાઉદ્દીન ખીલજી
આપેલ પૈકી એક પણ નહીં
ફિરોજશાહ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

ધોળાવીરા
મેહરગઢ
હડપ્પા
મોહેં-જો-દરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-1, b-4, c-3, d-2
a-3, b-2, c-1, d-4
a-2, b-1, c-4, d-3
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP