ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો.

ઈન્દિરાને પાણી રેડવું છે
ઈન્દિરા પાણી રેડે
ઈન્દિરાથી પાણી રેડાય છે
ઈન્દિરા પાણી રેડાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આ ઝાલાવાડી ધરતી !
વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો.

સમુચ્ચયવાચક
પર્યાયવાચક
અવતરણવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP