ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક
4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ

1,2 અને 4
1,2,3 અને 4
2,3 અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

મેંગ્લોરની સંધિ
પુરંદરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ
મદ્રાસની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

ઈક્તાદાર
શાહના
ટંકા
ખુસરૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

તાંજોર
સતારા
અવધ
વરાડ પ્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

રોલેટ સત્યાગ્રહ
અસહકાર ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP