ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

અથર્વવેદનો
રામાયણનો
મહાભારતનો
રાજતરંગિણીનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-iv, b-ii, c-iii, d-i
a-i, b-iii, c-ii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-iii, b-ii, c-i, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

ચાલુક્ય વંશના રાજવીઓ
ચંદેલ રાજવીઓ
રાજરાજા પ્રથમ
નૃસિંહજર્મન પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP