ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? અવેસ્તા આગમ ત્રિપિટક જાતક અવેસ્તા આગમ ત્રિપિટક જાતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. નિરંજનસિંઘ ગીલ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ રાસબેહારી બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા સાંગા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા સાંગા રાણા ઉદયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ? બેંગલોર હૈદરાબાદ અમદાવાદ ચેન્નાઈ બેંગલોર હૈદરાબાદ અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના બાદશાહ ડુંગરના રાજા આયર્ન પેશવા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ ડુંગરના રાજા આયર્ન પેશવા આયર્ન શૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP