ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ?

સિસ્ટર નિવેદિતા
એની બેસન્ટ
ડી.કે.કર્વે
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ?

તાંબુ, ચાંદી, સોના
સોનુ, કોપર, સીસું
ચાંદી, સોનુ, ચાંદી
તાંબુ, ચાંદી, ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

કુત્બુદ્દીન
જલાલુદ્દીન
ફિરોઝશાહ
શેરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP