ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? તાત્યા ટોપે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી સંભાજી તાત્યા ટોપે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ભારતીય શહેરને 'પૂર્વનું વેનિસ' કહેવામાં આવે છે ? ઉદયપુર હૈદરાબાદ ગુંટુર ગોવા ઉદયપુર હૈદરાબાદ ગુંટુર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ એક પણ નહીં યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP