ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

યજનવર્મન
પુલકેશી પહેલો
પુલકેશી બીજો
વિક્રમાદિત્ય બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ?

ચેન્નાઈ
હૈદરાબાદ
બેંગલોર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

દાંડીકૂચ
બંગભંગની લડત
હિંદછોડો લડત
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

લાલા હંસરાજ
સ્વામી શ્રદ્ધાનંદ
જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP