ભારતનો ઈતિહાસ (History of India)
મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ?

સુબાહ, સરકાર, પરગણા
સુબાહ, આમીલ, સરકાર
શીખ, મુકતા, પરગણા
સુબાહ, માક્તા, પરગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

મરાઠા અર્થતંત્ર
બ્રિટિશ અર્થવ્યવસ્થા
ચાલુક્ય અર્થતંત્ર
મુઘલ અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

હડપ્પા
મોહેં-જો-દરો
ધોળાવીરા
મેહરગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

ચોલા કાળ દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP