ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

આમરી
કોટદિજી
મહેરગઢ
કાલીબંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

ચંદ્રશેખર આઝાદ
બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ
ચિત્તરંજનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી -I
a) દેવેન્દ્રનાથ ટાગોર
b) જ્યોતિબા ફૂલે
c) દુર્ગારામ મહેતા
d) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી - II
i) માનવધર્મ સભા
ii) તત્વબોધિની સભા
iii) દેવ સમાજ
iv) સત્યશોધક સભા

a-iv, b-iii, c-ii, d-i
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-iv, c-i, d-iii
a-i, b-iii, c-iv, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP