કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? સ્વામી દયાનંદ સરસ્વતી અટલબિહારી વાજપેયી અરુણ જેટલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી દયાનંદ સરસ્વતી અટલબિહારી વાજપેયી અરુણ જેટલી નેતાજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1942ના ભારત છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ગરીબોને રૂ.5માં ભોજન ઉપલબ્ધ કરાવવા માટે 'માં' યોજના શરૂ કરી ? ત્રિપુરા છત્તીસગઢ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ત્રિપુરા છત્તીસગઢ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ? મેઘાલય રાજસ્થાન આસામ ગુજરાત મેઘાલય રાજસ્થાન આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિના સચિવ રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિના સચિવ રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP