ભારતનો ઈતિહાસ (History of India) હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ? બ્રહ્મગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ પુરુગુપ્ત બ્રહ્મગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ પુરુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? મૈત્રક ચાલુક્ય શાતવાહન રાષ્ટ્રકૂટ મૈત્રક ચાલુક્ય શાતવાહન રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ચંપારણ ધરાસણા બારડોલી દિલ્હી ચંપારણ ધરાસણા બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કરવેરા કિલ્લો મિત્ર તિજોરી કરવેરા કિલ્લો મિત્ર તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP