ભારતનો ઈતિહાસ (History of India)
જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ?

ઈલ્તુતમિશ
અલાઉદ્દીન ખીલજી
બલ્બન
ગ્યાસુદ્દીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ?

સમુદ્રગુપ્ત
ભાનુગુપ્ત
કુમારગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

રાજા રામમોહનરાય
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

પારસી
ફિરંગીઓ
વલંદાઓ
ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ?

સુબાહ, આમીલ, સરકાર
શીખ, મુકતા, પરગણા
સુબાહ, સરકાર, પરગણા
સુબાહ, માક્તા, પરગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP