ભારતનો ઈતિહાસ (History of India)
તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે.

પૂર્વ મૌર્યકાલીન શૈલી
દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી
મથુરા શૈલી
ગાંધાર શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ?

30 ટકા
35 ટકા
20 ટકા
25 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
રાજા રામમોહનરાય
બી.જી. તીલક
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

સુરેન્દ્રનાથ બેનરજી
વ્યોમેશચંદ્ર બેનરજી
અબુલ કલામ આઝાદ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ?

ડુંગરના રાજા
ડુંગરના બાદશાહ
આયર્ન પેશવા
આયર્ન શૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP