ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ?

સ્વરાજ પાર્ટી
ખુદાઈ ખીદમતગર
ઈન્ડિયન નેશનલ આર્મી
ગદર પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

તાત્યા ટોપે
ખાન બહાદુર ખાન
કુવર સિંઘ
નાના સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP