ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ? સમાન ન્યાય અને મફત કાનૂની સહાય સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર અંગત જીવનનો અધિકાર શિક્ષણનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર અંગત જીવનનો અધિકાર શિક્ષણનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-216 અનુચ્છેદ-214 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-216 અનુચ્છેદ-214 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 110 112 111 109 110 112 111 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? જમ્મુ કાશ્મીર કેરળ મુંબઈ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર કેરળ મુંબઈ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP