ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ?

શ્રીમતી લીલા શેઠ
શ્રીમતી જ્ઞાનસુધા
શ્રીમતી રંજના દેસાઈ
શ્રીમતી એમ. ફાતિમાં બીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?

મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી
રાજયપાલ
વિધાનસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ?

આમુખ
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હકો
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર બોલાવવું
સત્ર સમાપ્તિ
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી
સત્ર વિસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP