ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
ગામનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં
પ્રજાનો રક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

એની બેસન્ટ
વિઠ્ઠલભાઈ પટેલ
ડબલ્યુ.સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

સુભાષચંદ્ર બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી
લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

માનસિંહ પ્રથમ
રામશાહ તૌમર
અલી આસફખાન
સૈયદ અહેમદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP