ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ બેન્ટિક
વિલિયમ ટલે
વિલિયમ ક્લાઈવે
વિલિયમ જ્યોર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

કન્નડ
તમિલ
સંસ્કૃત
તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

મેક્સમૂલર
કિનલોક ફાર્બસ
જેમ્સ ઓગસ્ટસ હિકી
સર એલેક્ઝાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP