ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ?

મેન્ડેમસ
સર્ટિઓરરી
કવો વોરન્ટો
હેબિયસ કોર્પ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ?

અનુચ્છેદ - 168
અનુચ્છેદ - 202
અનુચ્છેદ - 214
અનુચ્છેદ - 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP