ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? તબલા શરણાઈ સરોદ વાયોલિન તબલા શરણાઈ સરોદ વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ? ગુજરાત ઓરિસ્સા કર્ણાટક હિમાચલ પ્રદેશ ગુજરાત ઓરિસ્સા કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? ભરતનાટ્યમ નાદન્ત કથકલી કુચીપુડી ભરતનાટ્યમ નાદન્ત કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ? બિહાર મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ત્સાંગપો લોહિત કેનુલા દિહાંગ ત્સાંગપો લોહિત કેનુલા દિહાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP