સામાન્ય જ્ઞાન (GK)
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ?

મોટોરોલા
નોકિયા
સેમસંગ
એપલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

મોહનભાઇ પટેલ
ભોળાભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

પાંચમી અનુસૂચિ
દસમી અનુસૂચિ
બીજી અનુસૂચિ
આઠમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સાંગનેરી
બલારપુટી
બાલાસોરી
સતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

વાયુ
ઘન
પ્રવાહી અને વાયુ બંને
પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

૧,૨
માત્ર ૧
માત્ર ૨
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP