સામાન્ય જ્ઞાન (GK) સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? ટ્રુકોલર વોટ્સ અપ જી.પી.એસ. ફેસબુક ટ્રુકોલર વોટ્સ અપ જી.પી.એસ. ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુન્દરમ જય સચ્ચિદાનંદ સત્યમેવ જયતે સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુન્દરમ જય સચ્ચિદાનંદ સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ? સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાલુકા કોર્ટ હાઈકોર્ટ સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાલુકા કોર્ટ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ? મૌર્ય મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મથુરા મૂર્તિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP