સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

મુકેશ અંબાણી
અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા
રતન તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
કથારત્નસાગર - કથાસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?

જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર
જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

ગ્રીક સંસ્કૃતિ
સિંધુ સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ
બેબીલોન સંસ્કુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ટાઈગોન (Tigon) શું છે ?

સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી
દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP