સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ?

એર એશિયા - ઈન્ડિગો
સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ
ઈતિહાદ - જેટ એરવેઝ
એર એશિયા - ટાટા સન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

ઈ.સ. 2015
ઈ.સ. 2012
ઈ.સ. 1998
ઈ.સ. 1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ઝીણું વસ્ત્ર
રેશમી વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

વિસનગર
અમદાવાદ
મહેસાણા
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.

અશ્વત્યામા
કલ્પવૃક્ષ
બોધિવૃક્ષ
પરમવૃક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP