સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી ?

ગુજરાત
ઝારખંડ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

મરજિયાત
ફરજિયાત
અનિશ્ચિત
અનુકૂળતા અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

હિંદુછોડો લડત
દાંડીકૂચ
ચંપારણ સત્યાગ્રહ
બંગભંગની લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?

નિબંધકાર
વાર્તાકાર
આખ્યાનકાર
નવલકથાકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

સામ્યવાદી પક્ષ
હિન્દુ મહાસભા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
અનુસૂચિત જાતિ સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP