GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે.

પ્રાચલનું બિંદુ આગણન
પ્રાચલનું અંતરાલ આગણન
આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શનું અંતરાલ આગણક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ___

ક્રમવાચક માહિતી
આપેલ પૈકી એક પણ નહીં
નામવાચક માહિતી
અસતત માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના કરને ધ્યાનમાં લો :
1. કોર્પોરેશન વેરો, 2. કસ્ટમ ડ્યૂટી, 3. સંપત્તિ વેરો, 4. આબકારી વેરો.
ઉપરના પૈકી કયા પરોક્ષ કર છે ?

ફક્ત 1
2 અને 4
1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP