સામાન્ય જ્ઞાન (GK) આમાંથી કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે ? VIIP VIP VPP VVIP VIIP VIP VPP VVIP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. વડોદરા-સયાજીરાવ લીંબડી-જશવંતસિંહ પોરબંદર-નટવરસિંહ ગોંડલ-ગોવિંદરાય વડોદરા-સયાજીરાવ લીંબડી-જશવંતસિંહ પોરબંદર-નટવરસિંહ ગોંડલ-ગોવિંદરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બેઈજિંગ કયા દેશની રાજધાની છે ? ચીન શ્રીલંકા નેપાળ બ્રિટન ચીન શ્રીલંકા નેપાળ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? એડમિરલ જનરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ એડમિરલ જનરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ? જૂડો લેઝિમ મલખમ ખો-ખો જૂડો લેઝિમ મલખમ ખો-ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જિપ્સી લોકોનું મૂળ સ્થાન નીચેનામાંથી જણાવો. ઇજિપ્ત ફ્રાંસ ભારત રશિયા ઇજિપ્ત ફ્રાંસ ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP