સામાન્ય જ્ઞાન (GK)
"તૃણમૂલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ?
સામાન્ય જ્ઞાન (GK)
એક દિવસે મોસ્કોનું ઉષ્ણતામાન 10 સેન્ટીગ્રેડ છે, તે દિવસે અમદાવાદનું ઉષ્ણતામાન એના કરતાં 45 સેન્ટિગ્રેડ વધારે છે. તો અમદાવાદનું તાપમાન કેટલું હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
એક માણસ લુચ્ચો દેખાય છે – આ વાકયમાં પુરક પદ લુચ્ચો છે ?