સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

વાયોલિન
બંસરી
સરોદ
તબલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

મધ્યમના
સૌથી ઉપરના
સૌથી નીચેના
આ બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

મુહમ્મદશાહ ત્રીજો
સિકંદરશાહ
બહાદુરશાહ
અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

28 કલાક
48 કલાક
18 કલાક
24 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-4, b-3, c-2, d-1
a-4, b-2, c-1, d-3
a-2, b-3, c-4, d-1
a-3, b-1, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP