સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શાંતિવન
શક્તિસ્થલ
રાજઘાટ
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

પૂજ્ય ડૉ. હેડગેવાર
શ્રી રાજ્જુભૈયા
શ્રી બાળાસાહેબ દેવરસ
પૂજ્ય ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?

સિવિલ કોર્ટ
હાઇકોર્ટ
જિલ્લા અદાલત
ખાસ રચાયેલી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP