ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ? કેલકર સમિતિ શોમે સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ કેલકર સમિતિ શોમે સમિતિ તેંદુલકર સમિતિ ચેલૈયાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. અમર્ત્ય સેન કેઈન્સ મહાલનોબિસ એડમ સ્મિથ અમર્ત્ય સેન કેઈન્સ મહાલનોબિસ એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? 1-4-2015 1-1-2016 1-1-2015 1-1-2014 1-4-2015 1-1-2016 1-1-2015 1-1-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 1000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NIFTY)માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 30 100 50 500 30 100 50 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP