સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

સરપંચ
મામલતદાર
તલાટી
ગ્રામ પંચાયત સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

અનિશ્ચિત
અનુકૂળતા અનુસાર
ફરજિયાત
મરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
ફરજીયાત છે.
મરજિયાત છે.
જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

માત્ર ૧,૨
માત્ર ૧
૧,૨,૩
માત્ર ૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

તેલંગણા
ઉત્તરાખંડ
ત્રિપુરા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

વી.કે. ક્રિષ્ના
કૈલાસનાથ કાત્જુ
બી‌.એમ. કૌલ
સ્વરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP