સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

500 મીટર
1000 મીટર
1500 મીટર
2000 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સાંગનેરી
સતીયા
બાલાસોરી
બલારપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

સિંહરિષ્ન
શિવસ્કંદવર્મન
નરસિંહવર્મન-I
મહેન્દ્રવર્મન-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP