સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?
સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?