સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન
સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?