સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત
સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.