સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

એડહેઝન
કોહેઝન
ફીલ્ડ કેપેસીટી
પીડબલ્યુપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ?

પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1833
નિયામક ધારો 1773
ચાર્ટર એક્ટ 1813

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી
સરદાર પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી
રજિસ્ટ્રાર
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

વલ્લભ મેવાડો
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP