સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ?
સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.