સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? કેલરી વોલ્ટ કિલોવાટ/અવર વોટ કેલરી વોલ્ટ કિલોવાટ/અવર વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે ? O2 H2 N2 CO2 O2 H2 N2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C3H8 C2H6 CH4 C4H10 C3H8 C2H6 CH4 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP