ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

દાંડીકૂચ ચળવળ
ધરાસણા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

મંગળવાર
રવિવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
સરોજિની નાયડુ
મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP