સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

અકીક
ડોલોમાઈટ
ચિરોડી
જસત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?

વાતાવરણીય વક્રીભવન
વાતાવરણીય પરાવર્તન
પૂર્ણ આંતરિક પરાવર્તન
પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ડૉ. બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું ?

અમેરિકા
દક્ષિણ આફ્રિકા
ઇંગ્લેન્ડ
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે.

નાઈટ્રોજન
ઓક્સિજન
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ?

રાંધણ ગેસ
ટ્યુબ લાઈટ
ટેલિવિઝન
રેફ્રિજરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP