સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ?

ડાયાબિટીસ
કોરોનરી ડીસીઝ
એનિમિયા
આર્થરાઈટિઝ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ?

પાણીનું થીજી જવું
કોલસાનું બળવું
મલાઈ ખાટું થઈ જવું
લોખંડનું કાટવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ?

ડૉ. રેડ્ડીઝ
આપેલ પૈકી એક પણ નહીં
રેનબેક્સી
ભારત બાયોટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોડા વોટરમાં શું રહેલું છે ?

કાર્બોનિક એસિડ
કાર્બન ડાયોક્સાઈડ
સલ્ફ્યુરિક એસિડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી બને છે ?

યંત્રો-મશીનરીમાંથી
આપેલ તમામ
ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી
ટીવી અને વોશિંગ મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP